ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ એ ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ભારતીય ટીમમાંથી બાકાત રાખવાની ટીકા કરી હતી.