ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 ની ફાઇનલમાં ચીનને 3-1 થી હરાવી હતી.